શું તમે બિઝનેસ ધરાવો છો?

જો તમારો ધંધો રેગ્યુલર હોય અને તે ચલાવવા માટે કે વર્કિંગ કેપિટલ માટે જરૂર હોય તો એપ્લાય કરી શકો છો.                                                       બિઝનેસ લોન

05 લાખ થી શરૂ... (સેલ્સ 80 લાખ થી વધુ...)

પર્સનલ લોન


પર્સનલ લોન

એ નોકરિયાત વાળા માટે હોયછે

જેમકે ઘર રિનોવેશન , લગ્ન , મેડિકલ , અભયાસ કે અન્ય હેતુ માટે લેવામાં આવે છે.

(પગાર 20000 થી વધુ બેંક માં જમા થતો હોવો જરૂરી છે)

❌ Cash Salary not eligible




પ્રોપર્ટી લોન

તમારી પાસે રહેલી પોતાના નામની પ્રોપર્ટી જેમ કે દુકાન , ઘર કે અન્ય જગ્યા પર ફાઇનાન્સ કે લોન થાય.

તેનો ઉપયોગ ધંધા કે પરસનલ કરી શકો.


P2P લોન

એમાં તમે લોન માટે અરજી કરી શકો છો , પણ યોગ્ય પુરાવા હોવા જરૂરી.

અને  ઇન્વેસ્ટર તેમાં પોતાની મુડી રોકીને બેંક કરતા સારું વાર્ષિક રીટર્ન મેળવી શકેછે અને એ પણ દર મહિને.

ઇન્વેસ્ટમેન્ટ

ડૉક્ટર ટીચર ગૃહિણી વગેરે માટે ઈનેવેસ્ટમેન્ટ



તમારી જરૂરિયાત ને ધ્યાનમાં રાખીને અમે લાવી રહ્યા છે  ડિજિટલ સમય માં ડિજિટલ સર્વિસીસ.


વીમા તથા ફાઈનન્સીયલ સર્વિસીસ જેવી કે જનરલ વીમો, હોમ લોન ,લાઈફ insurance , પર્સનલ લોન , પ્રોપર્ટી લોન , બિઝીનેસ લોન ,ઇન્વેસ્ટમેન્ટ વગેરે...જેવી સર્વિસીસ.



નોંધ અને શરતો 
  • ભાડે રહેનારને પણ મળવાપાત્ર 
  • ક્રેડિટ સ્કોર 650 થી વધુ હોવો જોઈએ
  • બેંક સ્ટેટમેન્ટ માં ટ્રાન્જેક્શન લેવડદેવડ હોવી જરૂરી.
  • ધંધો હોવો જરુરી ખેતીવાડી વાળા માટે નથી
  • ઇન્ટરનેટ બેન્કિંગ વાપરતા હોય તો વધુ સારું
  • પગાર વાળા માટે પગાર 20000 થી વધુ બેંક માં જમા થતો હોવો જોઈએ, રોકડા પગાર વાળા માટે નથી.
  • ઈન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરેલું  મોકલવું[ ફોટા પાડીને  કે સ્કેન કરીને પીડીએફ બનાવીને મોકલવું નહીં ]
  • ધંધાનો પુરાવો એક વર્ષથી વધુ જૂનું હોવું જરૂરી 
  • દુકાનદાર હોય અને ઇનકમ ટેક્સ રિટર્ન ના હોય તો પણ મળવાપાત્ર.
  • કોઈ એડવાન્સ ચાર્જ ફી નહીં. (ફક્ત લોગીન ફી)



આજે જ શરૂઆત કરીએ અને સમય ની સાથે ચાલીએ.

માહિતી સારી લાગી હોય તો  friend ને જરૂર થી શેર કરો..


Post a Comment

أحدث أقدم