✍ સાયકલ ચલાવવી એ અર્થવ્યવસ્થા માટે હાનિકારક છે.
આ વાત હાસ્યસ્પસ્પદ લાગે છે પણ સત્ય છે.
એક સાયકલ ચલાવનાર દેશ માટે મોટી મુસીબત છે.
કારણકે તે
✍ કાર નથી ખરીદતો.
✍લોન નથી લેતો.
✍કારનો વિમો નથી કરાવતો.
✍પેટ્રોલ-ડિઝલ નથી ખરીદતો.
✍એ કારની સર્વિસ નથી કરાવતો.
✍ કારના સ્પેરપાર્ટસ નથી ખરીદતો.
✍ પૈસા આપી ગાડી પાર્કિંગ નથી કરતો.
✍ડ્રાઈવરને રોજગાર નથી આપતો.
✍ મોટા પેટનો નથી થતો.
✍બિમાર પડતો નથી.
✍જી હા! એ સાચું છે કે અર્થવ્યવસ્થા માટે સ્વસ્થ વ્યક્તિ ઠીક નથી.
✍દવાઓ નથી ખરીદતો,
✍ દવાખાનામાં ડોક્ટર પાસે નથી જતો,
✍ રાષ્ટ્રની GDP માટે કોઈ યોગદાન નથી કરતો.
તેનાથી ઉલટું!
એક FAST_FOOD ની દુકાન 30 નોકરી ઉભી કરે છે.
✍10 હ્રદયનાં ડોક્ટર.
✍10 દાંતનાં ડોક્ટર.
✍10 વજન ઘટાડવાનાં ડોક્ટર, જિમ, અને તેને લગતી દવાઓનું વેચાણ વધારે છે.
✍પ્રમાણિકતા ભરી બુદ્ધિથી વિચારો અને પસંદ કરો, દેશની અર્થવ્યવસ્થા માટે કોણ ફાયદાકારક!
સાયકલ ચાલક કે પછી કાર ચાલક! ????
નોંધ : પગે ચાલનારો તો આનાથી પણ ખતરનાક છે કેમકે એતો સાયકલ પણ નથી ખરીદતો!!! 😆
મિત્રો
આવી અગત્યની રોચક જાણકારી તમારા મોબાઈલ માં મેળવવા આજેજ જોઈન કરો. નીચે આપેલી લિંક કે Join Group પર ક્લિક કરો અને જોઈન થાવ
Join Our Group for Update:
Facebook :
Ads
ટિપ્પણી પોસ્ટ કરો