ગુજરાતનો સાંસ્કૃતિક વારસો બિનસચિવાલય માટે ખૂબ ઉપયોગી
1. જાંબુવતીનું ભોંયરું ક્યાં આવેલ છે - પોરબંદર
2. ભારતીય સંગીતમાં નોટેશન પધ્ધતિ લાવનાર પ્રથમ સંગીતકાર - પ્રો. મૌલાબક્ષ
3. ગુજરાતી ભવાઇના ભિષ્મ પિતામહ કોણ - અસાઇત
4. કાળકા શિખર કયા પર્વત પર આવેલ છે - ગિરનાર
5. ગુજરાતમાં કઇ પરિક્ર્માઓનું વિશેષ મહત્વ છે - નર્મદા, શેત્રુંજય અને ગિરનાર
6. કાર મ્યુઝિયમ ક્યાં આવેલ છે - ગોંડલ
7. ૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું - વીરચંદ રાઘવજી ગાંધી
8. ગુજરાતની કઇ નદીઓ કુંવારિકાઓ કહેવાય છે - બનાસ, સરસ્વતી અને રૂપેણ
9. ગુજરાતમાં કાષ્ઠકલાનાં કેન્દ્રો કયા - ભૂજ, ભરૂચ, ઇડર, સંખેડા, નડિયાદ
10. જમયલશા પીરની દરગાહ ક્યાં આવેલ છે - જૂનાગઢા
11. ગઢ્ડા કયા સંપ્રદાયનું તીર્થધામ છે - શ્રી સ્વામિનારાયણ
12. ખંભલાવ માતાનું મંદિર ક્યાં આવેલ છે - માંડલ
13. બાર્ટન સંગ્રહાલય ક્યાં આવેલ છે - ભાવનગર
14. 'મુદ્વા સ્કૂલ ઑફ ક્લાસિક્લ ડાન્સિંગ' સંસ્થાની સ્થાપના કોણે કરી હતી - ભાસ્કર અને રાધા મેનન
15. ધોળાવીરા ક્યા જિલ્લામાં આવેલ છે - કચ્છ
16. ઉનડબાપુની જન્મભૂમિ કઇ - પાળિયાદ
17. વડનગરનો કિલ્લો કોણે બંધાયો હતો - કુમારપાળે
18. વેદમંદિરની સ્થાપના કોણે કરી હતી - સ્વામી યોગેશ્વરનંદજી
19. રથયાત્રાનો પ્રારંભ કોણે કરાવ્યો હતો - મહંત નૃસિંહદાસજી
20. રાણી રૂપમતી મસ્જિદ કોણે બંધાવે હતી - મહંમદ બેગડો
21. ગુજરાતી સાહિત્ય અકાદમીનું સંચાલન કોણ કરે - ગુજરાત સરકાર
22. એક્વાસિટી વૉટરપાર્ક ક્યાં આવેલ છે - કામરેજ
23. "એ તો કેવો ગુજરાતી જે હો કોવળ ગુજરાતી" પંક્તિ કોની - ઉમાશંકર જોશી
24. સોમનાથમાં કઇ ત્રણ નદીઓને સમૂહ થાય છે - સરસ્વતી, હિરણ અને કપિલા
25. હોળી ક્યારે ઉજવાય - ફાગણ પૂનમ
26. કઇ જાતિના લોકોની ઘોડાદોડ જોવાલાયાક હોય છે - મેર
27. અમદાવાદની સ્કૂલ ઑફ આર્કિટેકચરના સ્થાપક કોણ - બાલકૃષ્ણ દોશી
28. કચ્છનું બન્ની ગામ કયા કારણે જાણીતું છે - ભરતગૂંથણ
29. કચ્છના ચલણી સિક્કાઓ કયા નામથી પ્રચલિત હતા - કોરી
30. સૌરાષ્ટ્રની કઇ જાતિના લોકો મોતીકામ માટે જાણીતા છે - કાઠી
31. પઢારની વસતિ કયા વિસ્તારમાં વધુ જોવા મળે છે - નળકાંઠા
32. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં ઊજવાય છે - મોઢેરા
33. માટેલમાં કયા માતાજીનું મંદિર આવેલ છે - ખોડિયાર માતા
34. શૂરપાણેશ્વર મંદિર ક્યા જિલ્લામાં આવેલ છે - વડોદરા
35. મોતી ભરત કયા લોકોનું જાણીતું - અમરેલી જિલ્લાના કાઠી લોકોનું
36. ગોપાળદાસની હવેલી ક્યાં આવેલ છે - વસો (હવેલીની કાષ્ટકલા જોવ જેવી છે)
37. સંત અમર દેવીદાસની જગ્યા ક્યાં આવેલ છે - પરબવાવડી
38. સંગીતકાર બેલડી કલ્યાણજી આણંદજીનો જન્મ ક્યાં થયો હતો - માંડવી
39. ગુજરાતમાં કયું યાત્રાધામ સુખડીના પ્રસાદ માટે જાણીતુ છે - મહુડી
40. નિપા ઠક્કર ક્યા ક્ષેત્રે જાણીતા - કાથ્થક
41. અમિત અંબાલાલનું કયા ક્ષેત્રે જાણીતું - ચિત્રકળા
42. સરોજ ગુંદાણીનું નામ ક્યા ક્ષેત્રે જાણીતું - સુગમ સંગીત
43. પુરૂષોત્તમ ઉપાધ્યાયનું નામ કયા ક્ષેત્રે જાણીતું - ફિલ્મ સંગીત
44. ગુજરાતમાં કયા પ્રદેશની ભાષાની લિપી નથી - કચ્છ
45. ભારતીય સંગીતમાં નોટેશન પધ્ધતિ લાવનાર પ્રથમ સંગીતકાર કોણ - પ્રો. મૌલાબક્ષ
46. શાયલા શાના માટે જાણીતું છે - લાલજી મહારાજના સ્થાન માટે
47. પટારા માટે કયું શહેર જાણીતું - ભાવનગર
48. કયા મેળામાં નાગા બાવાઓના સંઘયાત્રા કરે છે - ભવનાથના મેળામાં
49. પન્નાલાલ પટેલની કઇ નવલકથાને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ - માનવીની ભવાઇ
50. તણછાંઇ કાપડ સાથે ક્યું નામ જોડાયેલું છે - સુરત
51. ક્ષેમુભાઇ દિવેટીયા અને રાસ બિહારીનું નામ કયા ક્ષેત્રે જાણીતું - સુગમ સંગીત
52. કૌમુદી મુનશીનું નામ ક્યા ક્ષેત્રે જાણીતું - સુગમ સંગીત
53. ઇસ્ટર સન્ડે કયા ધર્મના લોકો ઉજવે છે - ખ્રિસ્તી
54. નંદીની શાહનુ નામ ક્યા ક્ષેત્રે જાણીતા - સિતાર
55. શ્યામક્ષ ચાવડાનું નામ કયા ક્ષેત્રે જાણીતું - સંસ્કૃતના વેદપાઠી વિદ્ધાન
56. ગુજરાતી આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે - ભાલણ
57. બંસીલાલ વર્મા (ચકોર) નું નામ કયા ક્ષેત્રે જાણીતું - કાર્ટૂનિંગ
58. સોમાલાલ શાહનું નામ કયા ક્ષેત્રે જાણીતું -ચિત્રકળા
59. પ્રાગજી ડોસાનુ નામ કય ક્ષેત્રે જાણીતું - ગુજરાતી નાટ્ય (નાટ્યકલા)
60. કચ્છના લોકોનું નવું વર્ષ ક્યારથી શરૂ થાય છે - અષાઢ સુદ બીજ
61. દમયંતી બરડાઇનું નામ ક્યા ક્ષેત્રે જાણીતું - લોકસંગીત
62. કુંભારિયાના જૈન દેરાસરો ક્યાં આવેલ છે - અંબાજી
63. પ્રખ્યાત સંગીતકાર બૈજુબાવરાનું વતન કયું - ચાંપાનેર
64. વડોદરમાં શ્રી અરવિંદ કેન્દ્રની સ્થાપના કોણે કરી હતી - અંબુભાઇ પુરાણી
65. કાર્ટૂનિસ્ટ બંસીલાલ વર્માનું ઉપનામ - ચકોર
66. જુગતરામ દવે આશ્રમ ક્યાં આવેલો છે - વેડછી
67. વિઠ્ઠલદાસ બાપોદરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું - હવેલી સંગીત
મિત્રો
આવી અગત્યની રોચક જાણકારી તમારા મોબાઈલ માં મેળવવા આજેજ જોઈન કરો. નીચે આપેલી લિંક કે Join Group પર ક્લિક કરો અને જોઈન થાવ
Join Our Group for Update:
ટિપ્પણી પોસ્ટ કરો