✍ સાયકલ ચલાવવી એ અર્થવ્યવસ્થા માટે હાનિકારક છે.

આ વાત હાસ્યસ્પસ્પદ લાગે છે પણ સત્ય છે.




એક સાયકલ ચલાવનાર દેશ માટે મોટી મુસીબત છે.
કારણકે તે 
✍ કાર નથી ખરીદતો.
✍લોન નથી લેતો. 
✍કારનો વિમો નથી કરાવતો.
✍પેટ્રોલ-ડિઝલ નથી ખરીદતો.
✍એ કારની સર્વિસ નથી કરાવતો.
✍ કારના સ્પેરપાર્ટસ નથી ખરીદતો.
✍ પૈસા આપી ગાડી પાર્કિંગ નથી કરતો.
✍ડ્રાઈવરને રોજગાર નથી આપતો.
✍ મોટા પેટનો નથી થતો.
✍બિમાર પડતો નથી.
✍જી હા! એ સાચું છે કે અર્થવ્યવસ્થા માટે સ્વસ્થ વ્યક્તિ ઠીક નથી. 
✍દવાઓ નથી ખરીદતો, 
✍ દવાખાનામાં ડોક્ટર પાસે નથી જતો,
✍ રાષ્ટ્રની GDP માટે કોઈ યોગદાન નથી કરતો.




તેનાથી ઉલટું! 
એક FAST_FOOD ની દુકાન 30 નોકરી ઉભી કરે છે.

✍10 હ્રદયનાં ડોક્ટર.
✍10 દાંતનાં ડોક્ટર.
✍10 વજન ઘટાડવાનાં ડોક્ટર,  જિમ, અને તેને લગતી દવાઓનું વેચાણ વધારે છે.


✍પ્રમાણિકતા ભરી બુદ્ધિથી વિચારો અને પસંદ કરો, દેશની અર્થવ્યવસ્થા માટે કોણ ફાયદાકારક! 

 સાયકલ ચાલક કે પછી કાર ચાલક! ????



નોંધ : પગે ચાલનારો તો આનાથી પણ ખતરનાક છે કેમકે એતો સાયકલ પણ નથી ખરીદતો!!! 😆
 

મિત્રો

આવી અગત્યની રોચક જાણકારી તમારા મોબાઈલ માં મેળવવા આજેજ જોઈન કરો. નીચે આપેલી લિંક કે Join Group પર ક્લિક કરો અને જોઈન થાવ 

Join Our Group for Update:

                

Facebook :


Ads

Post a Comment

أحدث أقدم