મજદાર ઉમેદવાર જ આ પ્રશ્નોના જવાબ આપી શકે છે. યુપીએસસીને દેશની સૌથી મુશ્કેલ પરીક્ષા માનવામાં આવે છે.આજે અમે આવા જ કેટલાક પ્રશ્નો અને તેના જવાબો શેર કરવા જઈ રહ્યા છીએ, જે તમારા માટે ખૂબ ઉપયોગી થશે.




સવાલ: જો આપણે ખાવા માટે કંઈક ખરીદીએ છીએ પણ તે ખાઈ શકતા નથી?

જવાબ: પ્લેટ.


 સવાલ: સ્ત્રી અને પુરુષ બંનેને રાત્રિનાં સમયે કઈ વસ્તુ ગમે છે?

જવાબ: ઊંઘ.


સવાલ- એવું તો શું છે જે આપણે દિવસના પ્રકાશમાં પણ જોઈ શકતા નથી?

જવાબ- આપણે અજવાળામાં “અંધકાર” જોઈ શકતા નથી.

સવાલ- જેમ ગાય માટે વાછરડું હોય છે, તેમ બકરી માટે શું હોય છે?

જવાબ – આ પ્રશ્નનો સાચો જવાબ “મેમના” છે.


સવાલ- ભારતના રાષ્ટ્રપતિની ઇચ્છા સુધી પદ પર કોણ રહી શકે?

જવાબ – આ પ્રશ્નનો સાચો જવાબ “રાજ્યપાલ” છે.


સવાલ– એવું કયો જીવ છે, જે હાથ લગાવતા જ મરી જાય છે?

જવાબ – પ્લેટીપસ (platypus)


સવાલ– તમારા એક હાથમાં 1 કિલો લોખંડ અને બીજા હાથમાં 1 કિલો રૂ છે કોનું વજન વધુ હશે?

જવાબ – બંનેનું વજન સરખું જ હશે કેમ કે બંનેની કવાંટીટી એક જ છે.


સવાલ– શું વિમાનમાં પણ હોર્ન હોય છે?

જવાબ – હા વિમાનમાં હોર્ન હોય છે, તેનો ઉપયોગ પક્ષીઓને ડરાવવા કે વિમાનને રસ્તો આપવા માટે નથી કરવામાં આવતો. વિમાનમાં હોર્નનો ઉપયોગ ગ્રાઉન્ડ એન્જીનીયર અને સ્ટાફ સાથે સંપર્ક સાધવા અને તેને કોઈ જોખમથી સાવચેત કરવા માટે કરવામાં આવે છે.


સવાલ– લોહી ડોનેટ કર્યાના કેટલા દિવસ પછી લોહીની પૂર્તિ થઇ જાય છે?

જવાબ – એક મહિનાની અંદર.


સવાલ– ક્યા શહેરમાં પાંચ સૂર્ય દેખાય છે?

જવાબ – આકાશમાં એક સાથે ત્રણ કે પાંચ સૂર્ય દેખાવા, એવું દુર્લભ દ્રશ્ય ઉત્તરી ચીનના શહેર (sing nieng chu)માં જોવા મળે છે.


રામ અને શ્યામ બે જુડવા ભાઈઓ છે, બંનેનાં જન્મ ”મે” માં થયા પણ જન્મદિવસ જૂનમાં આવે છે, આ કેવી રીતે સંભવ છે જણાવો?

જવાબ : આ સવાલનો જવાબ છે “મે” નામનું શહેરનું નામ છે.

સવાલ– જલેબીને અંગ્રેજીમાં શું કહે છે?

જવાબ – જલેબીના અંગ્રેજીમાં ઘણા નામ છે જેવા કે – Funnel Cake, Rounded Sweet અને syrup filled ring.



સવાલ- અડધુ સફરજન કેવું દેખાય છે?

જવાબ – આ પ્રશ્ન સાંભળ્યા પછી મોટાભાગના લોકો અન્ય વસ્તુઓ વિશે વિચારવાનું શરૂ કરે છે, પરંતુ એક સરળ અને સચોટ જવાબ છે બીજા અડધા સફરજન અડધા સફરજન જેવું લાગે છે.



સવાલ : એક છોકરાએ છોકરીને તેનું નામ પૂછ્યું છોકરી બોલી – મારું નામ કારની નંબર પ્લેટમાં છપાયેલું છે. તે કારનો નંબર WV733N છે, તે છોકરીનું નામ જણાવો?

જવાબ : છોકરીનું નામ નીલમ છે. નંબર ઉલટો કરીને જોશો તો સમજાઈ જશે NEELAM.


સવાલ : તે કઈ વસ્તુ છે કે પાણીમાં પડવા પર પણ ભીની નથી થતી?

જવાબ : પડછાયો.

સવાલ– પોતાના હાથથી બનાવેલી કઈ વસ્તુ માણસ હવામાં ઉડાડી દે છે?

જવાબ – પતંગ


સવાલ– એ શું છે જેનો ઉપયોગ કરતા પહેલા તેને તોડવું પડે છે?

જવાબ – ઈંડું


આ માહિતી એશિયાનેટન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

જો તમને માહિતી લાગે તો જરૂર થી શેર કરો આવું નવું અપડેટ જાણવા માટે અમને ફોલો કરો અને તમારા ગ્રુપમાં જોઈન્ટ કરો.

Read More Article: ગિરનાર પગથિયાં ક્યારે અને કોને બનાવ્યા ? : જાણો તેનો આખો ઇતિહાસ ખાસ શબ્દો જેમાના કેટલાક નવી પેઢીને જાણમા પણ નહી હોય...જેવા કે... Part 02

કોઈ એ સાચું જ કીધું છે કે પૈસા હાથ નો મેલ છે તમે બધું ફ્રી માં જ વાપરો છો

Post a Comment

أحدث أقدم