૫૨.●જોતર:-બળદની કાધ પર ઘુસરી મુક્યા પછી ચામડાનો એક.પટ્ટો જે ઘુસરીને સમોલ સાથે બાધવામા આવે તે

૫૩.●કાલર:-પૂળાને આડા ઉભા ગોઠવીને  કરાતો સંગ્રહ

૫૪.●ઓઘલી:-પૂળાને લાબો  સંગ્રહી રાખવા નીચેથી ગોળાકારને ઉપર જતા શંકુ આકારને

૫૫.●સાલા(હાલા):પૂળાને મોટા જત્થામા ચોમાસામા પલળે નહી તેવી રીતની મોટી

ઓઘલી જેવી પધ્ધતિ જેમા જેવાકે ધઉનુ પરાર,મગફળીની પાદડી સંગ્રહવામા આવે તે...આના ખાસ બનાવનાર હતા.


૫૬.●ભંડારીયુ:-બળદગાડામા નીચે ભાગે આવતી ડેકી...


૫૭.●ગોફણ/ગિલોલ:-પાક પરથી પક્ષીઓ  તેમજ વાદરાને ભગાડવાના કામે લેવાય તે.


૫૮.●રવૈયો:-દહી વલોવી છાસ બનાવવા માટે


૫૯.●પાટીયુ:-માટીની પહોળા મોઢાવાળી માટલી જેમા અગાઉના સમયમા શાક, ખીચડી વિગેરે રાધવામા આવતુ તે.


૬૦.●હલાણુ:-હળથી ખેડવા ગોળ રાઉન્ડથી ખેડાતી જમીન....એક ગ્રામીણ માપ

ગ્રામ્ય પ્રદેશમાં વપરાતા ઓજારો gUJJU  આપણી ભાષામાં વપરાતા ગ્રામ્ય રહેણી કેણીના ખાસ શબ્દો જેમાના કેટલાક નવી પેઢીને જાણમા પણ નહી હોય...જેવા કે . AMBANI GUJARATI MODI


૬૧.●દામુ:-નીકમાથી ક્યારામા પાણી વાળવાનીને બંધ કરવાની જગ્યા.


૬૨.◆છરીયુ:-એક લાબા પટ્ટાની મોટી ક્યારી.


૬૩.●ગુથણુ:-ઘુસરીના મધ્યભાગે આવેલ લોખંડનો ખીલો..જેનાથી હળ,સાતિ રાશથી બાધવામા આવે...


૬૪.●ઢોચકુ:-નાની ધાતુની બરણી


65 બડામશયો ( ગાદલા ગોદડાં નો ઢગલો)

66  મોઢવું (ગોઠવેલા છાણાં નો ઢગલો)

67 નશિપર ( સપાટ પથ્થર )

68  પાણો ( પથ્થર)

69  ઢીકો (ફાઇટ મારવી)

70 બઝન્તર (વાજિંત્ર)

71  વાહર (પવન)

72  ભોઠું પડવું ( શરમાવું )

73 બહટાણું. ( ખરીદી કરવા જવું )

74  વતરણું  ( સ્લેટ ની પેન)

75  નિહાળીયા (વિદ્યાર્થી )

76  બોઘરૂં. ( દૂધ છાશ નું વાસણ )

77  રાડા (ડુંડા કાપ્યા પછી નું થડ)

78  નિરણ (પાલતુ પશુ ને ખાવા માટે)

79  ખાણ ( ઢોર કપાસિયા ખોળ વગેરે)

80  ખોળ. ( ટેલકાઢ્યાં પછી બિયા નો કુચો)

81 નખાહડા ( પગરખાં)

82  બુસ્કોટ ( શર્ટ )

83   ( પેન્ટ)

84  ભીસ્કુટ ( બિસ્કીટ )

85 નફારશયો ( કોમેડિયન )

86  ફારસ. ( કોમિક )

87  વન્ડી.  ( દીવાલ )

88  ઠામડાં ( વાસણ )

89  ન લેવકળો ( માગ માગ કરનાર )

90  ભેરુ (દોસ્ત )

91  ગાંગરવુ. (બુમાબુમ કરવી)

92  કાંઠાળો ( હાઈટ વાળો )

93  ડણક ( સિંહ ની ત્રાડ)

94  બકાલુ  (શાક ભાજી )

95  વણોતર ( નોકર)

96 નગમાંણ ( પાલતુ ઢોર ને ખાવા ની જગ્યા)

97  રાંઢવુ  ( દોરડું )

98  દુઝાણુ. (દૂધ દેતા પશુ રાખવા )

99  પાણીયારૂ ( પાણી ના માટલા ની જગ્યા )

100  અડબાવ  (ખોટું ઉગેલું ઘાસ)

101 બદકતર (સ્કૂલ બેગ)

102  પેરણ.  (પહેરવેશ ખમીસ)

ગ્રામ્ય પ્રદેશમાં વપરાતા ઓજારો gUJJU  આપણી ભાષામાં વપરાતા ગ્રામ્ય રહેણી કેણીના ખાસ શબ્દો જેમાના કેટલાક નવી પેઢીને જાણમા પણ નહી હોય...જેવા કે . AMBANI GUJARATI MODI


103  ગોખલો (દીવાલ માં કઈક મુકવા નો ખાડો)

104  બાક્સ (માચિસ )

105  નિહણી ( નિસરણી)

106  ઢાંઢા ( બળદ )

107  કોહ ( પાણી સિચ્ચાંઈ માટે નું સાધન)

108  વેંત ,(તેવડ)

109  હડી કાઢ (દોડાદોડ,,)

110  કળી ( ઝીણા ગાઠીયા ) 

111  મેં પાણી. ( વરસાદ )

112  વટક વાળવું

113  વરહ (વર્ષ,)

114  બે ખેતર વા ,( દુરી નું એક માપ)

115  વાડો

116  ૧ ગાવ (અંતર)

117 બાંડિયું

118 મોર થા ,( આગળ થા)

119જિકવું

120 માંડવી(શીંગ)

121 અડાળી( રકાબી)

122 સિસણ્યું

123 દા આવવો (દાવ આપવો લેવો )

124 વાંહે (પાછળ)

125 ઢીસ્કો ( ઠીંગણા)

126 બૂતાન (બટન)

127 બટન(  સ્વીચ )

128 રેઢિયાર (ધણી ધાણી વગર)

129 ઝાંપો(ખડકી)ડેલી


Read More Artical:

A. ગ્રામ્ય પ્રદેશમાં વપરાતા ઓજારો 

B. ખાસ શબ્દો જેમાના કેટલાક નવી પેઢીને જાણમા પણ નહી હોય...જેવા કે... Part 01 

C. ખાસ શબ્દો જેમાના કેટલાક નવી પેઢીને જાણમા પણ નહી હોય...જેવા કે... Part 02 


Post a Comment

વધુ નવું વધુ જૂનું