સોલાર પેનલના વેપારી દિનેશભાઇ એ બજાર માં થી મહેશ ભાઈ ની દુકાન માંથી 20 હજાર નું ટીવી લીધું.
ટીવી ના વેપારી મહેશભાઈ એ 20 હજારનો વેપાર થતાં બજાર માંથી પોતાના ઘરે પાણીની નવી મોટર,પલ્મબિંગ નો સામાન ખરીદ્યો,
પલ્મબિંગ ના વેપારીએ પોતાની જરૂરિયાત મુજબ સોલાર પેનલની ખરીદી કરી
માટે એ જ રૂપિયો ફરતો ફરતો દિનેશ ભાઇ પાસે આવ્યો. ને વેપાર થયો.
હવે પ્રશ્ન એ છે, દિનેશ ભાઇ એ ટીવી ONLINE લીધું હોત તો. એ રૂપિયા ક્યાં જાત.
ગુજરાતી છો. દિમાગ લગાવો.
લોકલ માર્કેટ માં થી ખરીદી કરશો તો રૂપિયા તમારા શહેર માં ફરશે.
Online પૈસા એવી જગ્યા એ જસે કે તમારી બીજી પેઢી ને પણ કામ માં નઈ આવે.
માટે સસ્તા ની લાલચ માં ના આવો. આપડી બજાર માંથી જ ખરીદી કરો.
પોતે પોતાને જ શેઠ બનાવો.
સારું અને સાચું લાગેતો શેર કરજો
ટિપ્પણી પોસ્ટ કરો