૫૧.●ખાણ ( ઢોર કપાસિયા ખોળ વગેરે)
૫૨.●ખોળ. ( ટેલકાઢ્યાં પછી બિયા નો કુચો)
૫૩.●ખાહડા ( પગરખાં)
૫૪.●બુસ્કોટ ( શર્ટ )
૫૫.●પાટલુન ( પેન્ટ)
૫૬.●ભીસ્કુટ ( બિસ્કીટ )
૫૭.●ફારશયો ( કોમેડિયન )
૫૮.●ફારસ. ( કોમિક )
૫૯.●વન્ડી. ( દીવાલ )
૬૦.●ઠામડાં ( વાસણ )
૬૧.●લેવકળો ( માગ માગ કરનાર )
૬૨.●ભેરુ (દોસ્ત )
૬૩.●ગાંગરવુ. (બુમાબુમ કરવી)
૬૪.●કાંઠાળો ( હાઈટ વાળો )
૬૫.●ડણક ( સિંહ ની ત્રાડ)
૬૬.●બકાલુ (શાક ભાજી )
૬૭.●વણોતર ( નોકર)
૬૮.●ગમાંણ ( પાલતુ ઢોર ને ખાવા ની જગ્યા)
૬૯.●રાંઢવુ ( દોરડું )
૭૦.●દુઝાણુ. (દૂધ દેતા પશુ રાખવા )
૭૧.●પાણીયારૂ ( પાણી ના માટલા ની જગ્યા )
૭૨.●અડબાવ (ખોટું ઉગેલું ઘાસ)
૭૩.●દકતર (સ્કૂલ બેગ)
૭૪.●પેરણ. (પહેરવેશ ખમીસ)
૭૫.●ગોખલો (દીવાલ માં કઈક મુકવા નો ખાડો)
૭૬.●બાક્સ (માચિસ )
૭૭.●નિહણી ( નિસરણી)
૭૮.●ઢાંઢા ( બળદ )
૭૯.●કોહ ( પાણી સિચ્ચાંઈ માટે નું સાધન)
૮૦.●વેંત ,(તેવડ)
૮૧.●હડી કાઢ (દોડાદોડ,,)
૮૨.●કળી ( ઝીણા ગાઠીયા )
૮૩.●મેં પાણી. ( વરસાદ )
૮૪.●વટક વાળવું
૮૫.●વરહ (વર્ષ,)
૮૬.●બે ખેતર વા ,( દુરી નું એક માપ)
૮૭.●વાડો
૮૮.●૧ ગાવ (અંતર)
૮૯.●બાંડિયું
૯૦.●મોર થા ,( આગળ થા)
૯૧.●જિકવું
૯૨.●માંડવી(શીંગ)
૯૩.●અડાળી( રકાબી)
૯૪.●સિસણ્યું
૯૫.●દા આવવો (દાવ આપવો લેવો )
૯૬.●વાંહે (પાછળ)
૯૭.●ઢીસ્કો ( ઠીંગણા)
૯૮.●બૂતાન (બટન)
૯૯.●બટન( સ્વીચ )
૧૦૦.●રેઢિયાર (ધણી ધાણી વગર)
૧૦૧.● લુગડું - સાડીને લુગડું પણ કહે છે.
Read More Artical:
A. ગ્રામ્ય પ્રદેશમાં વપરાતા ઓજારો
B. ખાસ શબ્દો જેમાના કેટલાક નવી પેઢીને જાણમા પણ નહી હોય...જેવા કે... Part 03
C. ખાસ શબ્દો જેમાના કેટલાક નવી પેઢીને જાણમા પણ નહી હોય...જેવા કે... Part 01
ટિપ્પણી પોસ્ટ કરો