શું તમે નોકરી કે ધંધા ની સાથે કમાવવા માંગો છો???
કોઈ ઇન્વેસ્ટમેન્ટ કે કામ વગર ફક્ત રેફર કરો અને કમાવ 15000 થી વધુ દર મહિને.
સાથે મેળવો તમારો જશ.
તમારા સબંધી કે મિત્ર ને લોન માટે રેફર કરો અને મેળવો દરેક લોન પર આકર્ષક બોનસ.
શરતો.
1.તમારે ફક્ત રેફર કરવાનો છે કે જેને લોન ની જરૂર હોય , પ્રોસેસ અમે કરીશું.
2.જો ધધો વાળી વ્યક્તિ હોય તો એની પાસે ધંધા નો પુરાવો અને બેંક માં લેવડ દેવડ હોવી જરૂરી.
3.જો નોકરિયાત હોય તો એમનો પગાર 20 હઝાર થી વધુ છેલ્લા 4 મહિના થી ખાતા માં આવવો જરૂરી. અને જો રોકડા પગાર વાળા માટે રેફર કરવો નહીં.
4.ક્રેડિટ સ્કોર કે શિબિલ સ્કોર 650 થી વધુ હોવો જરૂરી
5.જો ઘર કે દુકાન બંને ભાડે હોય તો પણ લોન મળવાપાત્ર પણ બેંક માં લેવડ દેવડ સારી હોવી જરૃરી.
6.હાઉસ વાઈફ કે ખેતી વાળા માટે લોન મળવાપાત્ર નથી તો સંપર્ક કે રેફર કરવા નહીં.
7.ડિફોલ્ટર વાળા નો રેફર કરવા નહીં કે સેટિંગ વાળા એ સંપર્ક કે રેફર કરવા નહીં.
8.તમારું બોનસ લોન disbursement થાય એના પર ગણાશે નહીં કે apply કરેલી રકમ પર.
9.જો ફાઇલ કે લોન પ્રોસેસ માટે ફાઇલ આપેલી હોય તો એ અગાઉ જણાવવું જરૂરી.
10.લોન માટે જે એરિયા માં બેંક કે NBFC ફન્ડિંગ કરતી હોય એજ એરિયા ના સંપર્ક કે રેફર કરવા જેમકે સિટી તાલુકા કે મહાનગર પાલિકા કે જ્યાં બધી જ બેંક લોન આપતી હોય.
11.જો લોન ની રકમ નાની હશે એટલે કે 50 હજાર થી 1 લાખ તો એમાં 300 રુ અને 1 લાખ થી વધુ હશે તો એમાં 500 રુ થી 750 રુ મળવા પાત્ર.
વધુ માહિતી માટે WhatsApp / Follow કરો Click Here Join
share and Refer
ટિપ્પણી પોસ્ટ કરો