સરદેસાઈ એ.. સોનમ વાંગચૂક (જેના પરથી થ્રી ઇડીએટ્સ ફિલ્મ બનીછે) ને એક ઇન્ટરવ્યૂ માં પ્રશ્ન કર્યો કે..
"ગ્લોબલ માર્કેટમાં ચાઈનીઝ પ્રોડક્ટ્સ વગર જીવવું શક્ય છે ..?"
સોનમ વાંગચુક -:
"આ દેશની જૈન અને સ્વામિનારાયણ કોમ્યુનિટી ને જુઓ...
૦.૦૨% એટલે ૫૦ લાખથી પણ ઓછા લોકો છે.
તેઓ નોન વેજ, લસણ, કાંદા ક્યારેય ખાતા નથી.
આવો ખોરાક ના મળે તો ભૂખ્યા રહેવું પસંદ કરે છે.
પોતાની માન્યતાને વળગી રહેવાને કારણે દુનિયાની દરેક રેસ્ટોરન્ટ, એરલાઇન્સ જૈન અને સ્વામિનારાયણ ખોરાક બનાવે છે..!
જો ૫o લાખ લોકો અર્થવ્યવસ્થા બદલી શકતા હોય તો, આપણે ૧૩o કરોડ છીએ...!"
જય સ્વામિનારાયણ
આ મેસેજ બીજા ને મોકલજો
તો ચાલો શરુ કરો..... સ્વદેશી અભિયાન...
મિત્રો
આવી અગત્યની રોચક જાણકારી તમારા મોબાઈલ માં મેળવવા આજેજ જોઈન કરો. નીચે આપેલી લિંક કે Join Group પર ક્લિક કરો અને જોઈન થાવ
Join Our Group for Update:
ટિપ્પણી પોસ્ટ કરો