વિશ્વના સૌથી શક્તિશાળી 

અનેક મોટા મહાપુરુષો થઇ ગયા છે, જેની તમને કદી જાણ નથી, તેવા અનેક ના નામ વિગત સાથે જણાવુ. 

૧, મહારાજા નટવરસિંહ, ભારતના પહેલા કિકેટ કેપ્ટન.
૨, મહાત્મા ગાંધી,રાષ્ટ્રપિતા.
૩, મહંમદ અલી ઝીણા, મોટી પાનેલી.
રાષ્ટ્રપિતા, પાકિસ્તાન.
૪, ધીરુભાઈ અંબાણી, મુ. કુકસવાડા. (ચોરવાડ ).
૫, દેવકરણ નાનજી, દેના બેંકના માલિક, પોરબંદર.
૬, અ. સત્તાર એધી, બાંટવા, વિશ્વના બીજા નં. ના સમાજસેવક.
૭, શેઠ હાજી કાસમ. કુતિયાણા, વિજળી આગબોટના માલિક.
૮, ગુલાબદાસ બોકર, ભારતના વિખ્યાત લેખક, પોરબંદર.
૯, વિજયગુપત મોયઁ,  ભારતના વિખ્યાત લેખક.
૧૦, શેઠ ભાણજી લવજી, ભારતના ઘી ઉધોગના સૌથી મોટા ઉત્પાદક.
૧૧, એમએચવાડીયા, પોરબંદરના પહેલા ન. પા. નાપમુખ.
૧૨,  કેતન પારેખ, માંગરોળ શેર બજારમાં સૌથી મોટું બુચ મારનાર દલાલ.
૧૩, નારણ ખેર.  પોરબંદર, ભારતના વિખ્યાત ચિત્રકાર.
૧૪ મુળુ માણેક, પોરબંદરથી ૧૧ કિ.મી. દુર શહીદ થયા.
૧૫, શેઠ હાજી અબ્દુલ્લા ઝવેરી, મહાત્મા ગાંધી ને આફ્રિકા નોકરી માટે લઇ જનાર આસામી.
૧૬, જામ રણજીતસિંહ, નવાનગર, જેના નામ ઉપરથી ભારતની સૌથી મોટી ટુનાઁ. રણજી ટ્રોફી મેચ રમાય છે.
૧૭,  દિલીપસિંહજીનવાનગર.  જેના નામ ઉપરથી દિલીપ ટ્રોફી મેચ રમાય છે.
૧૮, હનીફ મોહંમદસાદિક મોહંમદ, વગેરે ચાર સગા ભાઈ જુનાગઢ ના, દુનિયાના મોટા કિકેટ ખેલાડી હાલ પાકિસ્તાન છે.
૧૯, શાહ નવાઝ ભુટો, બેનઝીર ભુટ્ટો ફેમિલી, જુનાગઢ હાલ પાકિસ્તાન.
૨૦, બહારવટીયા ઓસમાણ અને સિદીક.  (સિદીયો ઓસમાણીયો) મુ. રાણાવાવ.
૨૧, વૈદ્ય રાજ ઝંડુ ભટ્ટ (જેના નામ ઉપરથી ઝંડુ ની આયુર્વેદ દવાઓ બને છે. તે મુળ જામનગરના.
રર, આદિત્યાણા માં થી નિકળતાં ચોકપાવડર જે ભારતમાં આદિત્યાણા સિવાય કયાય નથી નિકળતાે.
૨૫,  ૧૯૧૬ માં એશિયા નો સર્વ પ્રથમ સિમેન્ટ પ્લાન્ટ ACC કંપની અે નાખેલ.
૨૬,  પાકિસ્તાન ની મોટી બેંક હાજી હબીબ શેઠની છે. હબીબ બેંક તે શેઠ  કુતિયાણા ના.
૨૯, પોરબંદર એક ટાપુ છે,  તે જાણ ખાતર.
૩૦, સાડી છાપવાનું ઓટોમેટિક પ્રથમ મશીન ભારતમાં પહેલી વાર સાથે મહારાણા મિલ માં ફિટીંગ થયેલ...
૩૧,  આખાયે વિશ્વમાં એકમાત્ર મંદિર તે પોરબંદરનું "સુદામા મંદિર".
Energy of Gujarat

Saurastra 

Post a Comment

أحدث أقدم