Ayurveda Sutro

આયુર્વેદ સુત્રો


  • આપણો સર્વોત્તમ આહાર દૂધ
  • દેવું કરીને ખાવા જેવું ઘી
  • બળપ્રદ આહાર માખણ
  • સર્વ સુલભ અમૃત છાશ
  • વીસરાયેલો આહાર મધ
  • ઘરઘરનો આહાર ઘઉં
  • પરમ પાચન થતો આહાર ચોખા
  • માનવીનાં મંગળ આહાર મગ
  • સૌનો પ્રિય આહાર ફળ.
  • દેવોનેય દુર્લભ ફળ, દાડમ
  • વૃધ્ધોને યુવાન બનાવનાર હરડે
  • લાખોના લાડીલા લીંબુ
  • ઉનાળાના અમૃત કેરી.
  • સીનો માનીતો સુકો મેવો
  • શ્રેષ્ઠ કંદશાક સુરણ
  • પ્રચાલિત કરવા જેવુ પવ્યશાક પરવર
  • ચોમાસામાં શ્રેષ્ઠ કારેલા
  • માગશરમાં માનીતા મૂળા.
  • શિયાળામાં શ્રેષ્ઠ રીંગણા
  • અપ્રિય છતાં ઉત્તમ ગુણવાળુ લસણ
  • પાચન કરે તેવું આદુ
  • તેલોમાં શ્રેષ્ઠ તલનું તેલ
  • શ્રમજીવીનું જીવન ગોળ



Ayurved

Post a Comment

વધુ નવું વધુ જૂનું